Contact-Us

Chairman Message

Chairman Message

ગાંધીનગર તાલુકા અને શહેરી પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ

 

  • આપણી મંડળીની સ્થાપના ૧૯૬૭ માં થયેલ છે, દિન-પ્રતિ દિન ઉત્તરોતર પ્રગતિના પંથે જોવા મળતી આપણી મંડળીના ૬૦ માં વર્ષ મંગલ પ્રવેશ કરેલ છે. મંડળીમાં હાલ ૧૧૫૦ સભાસદો છે.
  • મંડળી હાલ ૧૫,૦૦,૦૦૦ /- જેટલું ધિરાણ આપે છે, ફિક્સ પગારદાર ને ૫,૦૦,૦૦૦/- નું ધિરાણ મળવાપાત્ર છે. જયારે ફિક્સ ડીપોઝીટ આકર્ષક વ્યાજ દરે ૪૦,૦૦,૦૦૦/- સુધી સ્વીકારવામાં આવે છે.
  • ડેથ બેનીફીટ યોજના દ્વારા જોડાયેલ તમામ સભાસદને ૧૦,૦૦,૦૦૦/- નું વીમા કવચ થી સુરક્ષિત કરવામાં આવેલ છે.
  • સભાસદના સંતાન ને વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના દ્વારા સભાસદના તેજસ્વી તારલાઓને મંડળી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • મંડળીનો પારદર્શક તેમજ સ્પષ્ટ વહીવટથી કાયમી “અ” વર્ગ જોવા મળે છે. 

 

પ્રમુખ

જશુભાઈ આર. પટેલ